વાલિયા: તાલુકાના ચમારીયા ગામમાં સતત બે દિવસ વરસેલા ભારે વરસાદ અને વીજળી પડતા બે મકાનોની દીવાલ ધરાશાયી થતા 6 લોકોનો આબાદ બચાવ થયો
Valia, Bharuch | Sep 6, 2025
ચમારીયા ગામના મસ્જિદ ફળિયામાં રહેતા સંજય રમેશ વસાવા ગતરોજ રાતે પોતાના પરિવાર સાથે સુઈ ગયા હતા.તે દરમિયાન ભારે વરસાદને...