કેશોદના માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે બજાર કરતા આ સરકારી ટેકાના ભાવે તે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે તેમાં પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યો છે તેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે
કેશોદ: કેશોદના માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી - Keshod News