સાણંદ: શેલાના યુવકને પાસા હેઠળ પોરબંદર જેલ હવાલે કરાયો
શેલાના યુવકને પાસા હેઠળ પોરબંદર જેલ હવાલે કરાયો અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ પાસા (PASA)..