જસદણ: જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી
Jasdan, Rajkot | Mar 30, 2025 *જસદણ નગરપાલિકા વોર્ડ નંબર 7 માં આવેલ મોક્ષધમ સામે ના વિસ્તરા માં સફાઈ કરવા માટે જસદણ નગરપાલિકા ના સેનેટરી ચેરમેનશ્રી રફિકભાઇ ગીગદા,વોર્ડ નંબર 7 ના સભ્યશ્રી દીપુભાઇ ગીડા,અને પાણી પુરવઠા સમિતિ ના ચેરમેન જલ્પાબેન દુર્ગેશભાઈ કુબાવત ના પ્રતિનિધિ દુગેશભાઇ કુબાવત સહિત ના આગેવાનો એ આજે રવિવાર ના રોજ મન કી બાત કાર્યક્રમ પૂર્ણ કરી લોકો ના પ્રાણ પ્રશ્ન હલ કરવા સતત પરિશ્રમ કરી રહ્યા છીએ*