ઉમરાળા: ઉમરાળા તાલુકામાં પી.જી.વી.સી.એલે. વીજ ચેકીંગ હાથ ધર્યું
આજે તારીખ 4 નુવેમ્બર 2025 ના રોજ ઉમરાળા તાલુકાના ધોળા ડિવિઝનમાં તહેવારો બાદ dgvcl ની ટીમો વીજ ચેકીંગ માટે ખાબકી હતી, તાલુકાના અલગ અલગ ગામડાઓમાં થી 150 થી વધુ વીજ ચોરીના કનેક્શન પકડી 15 લાખથી વધુનો દંડ વીજ ગ્રાહકોને આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .