વડોદરા દક્ષિણ: MSU નો પદવીદાન સમારોહ 8 નવેમ્બર ના રોજ યોજાશે
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ની પદવીદાન સમારોહ નવેમ્બર મહિના ની 8 મી તારીખે યોજાશે આ અંગે માહિતી MSU ના રજીસ્ટ્રાર એ આપી હતી, આ પદવીદાન સમારોહ માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહેશે તેવુ રજીસ્ટ્રાર એ જણાવ્યું હતું.