રાપર: કચ્છ જિલ્લામ શિક્ષકોની ભરતીમા કચ્છ જિલ્લાના ઉમેદવારોને પ્રાધાન્ય આપવા રાપર શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ
Rapar, Kutch | Sep 6, 2025
કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની ઘટ ઘણા સમયથી વર્તાઈ રહી છે.રાજ્ય સરકાર જે સંદર્ભે ભરતી પ્રક્રિયા હાથ ધરનાર છે...