વ્યારા: વ્યારા તાલુકાના ગોરૈયા નહેરમાં બાઈક સાથે યુવક પડી જતા મોત નિપજ્યું.
Vyara, Tapi | Sep 16, 2025 વ્યારા તાલુકાના ગોરૈયા નહેરમાં બાઈક સાથે યુવક પડી જતા મોત નિપજ્યું.તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તાર માંથી મંગળવારના રોજ 11 કલાકે મળતી વિગત મુજબ ગોરૈયા નજીક બાઈક સાથે નહેરમાં પડી જતા યુવકનું કરુણ મોત નીપજ્યું હતું.જેમાં બાઈક ચાલક યુવક વત્સલ રાણા બાઇક નીચે દબાઈ જતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.