નાંદોદ: પાનોલીમાં જે આદિવાસી વિદ્યાર્થીપરહુમલો કરનાર સામે ફરિયાદ નોંધાઇ,જિલ્લાકોંગ્રેસ પ્રભારી સંદીપ માંગરોલાએ કાર્યાલયથી માહીતી
Nandod, Narmada | Sep 17, 2025 પાનોલી માં જે આદિવાસી વિદ્યાર્થી પર હુમલો કરનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવે, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રભારી સંદીપ માંગરોલાએ માહિતી આપતા જણાવેલ મુજબ જે પી પી સવાણીમાં જે ગેંગ ઓવર દ્વારા આદિવાસી વિદ્યાર્થી પર બેરહેમી થી હુમલો કરવામાં આવ્યો છે અને તેને જાતીય સતામણી કરવામાં આવી છે ત્યારે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે