ધાનેરા: ધાનેરા નાયબ કલેકટર દ્વારા ઓવરલોડેડ રેતી ભરેલ ડમ્પરને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ.
ધાનેરા નાયબ કલેકટર દ્વારા આજે ઓવરલોડેડ રેતી ભરેલ ડમ્પરને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ધાનેરા હાઈવે પર દોડતા બેફામ ડમ્પર ચાલકો સામે લાલ આંખ કરાઈ, ડમ્પર ને ઝડપી પાડી વધુ કાર્યવાહી કરવામાં આવી.