વડોદરા ઉત્તર: વેજ ના સ્થાને નોનવેજ પીરસાયુ,કરણી સેના ના ઉપાધ્યાક્ષ એ આંદોલન ની ગોત્રી વિસ્તાર માંથી ચીમકી ઉચ્ચારી
Vadodara North, Vadodara | Aug 12, 2025
થોડા દિવસ અગાઉ શહેર ના ગોત્રી વિસ્તાર ના નિલાંબર સર્કલ સ્થિત આવેલ હયાત હોટેલ માં હિન્દુ પરિવાર જે વિજીટેરિયન પરિવાર છે...