ગરબાડા: ગરબાડા નગરમાં બાઈક ચોરો ફરી થયા સક્રિય : એક રાતમાં 3 બાઈકો ની ચોરી , ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ.
Garbada, Dahod | Nov 9, 2025 ગરબાડા નગરમાં બાઈક ચોરો ફરી થયા સક્રિય : એક રાતમાં 3 બાઈકો ની ચોરી , ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ. ગરબાડા નગરમાં અવારનવાર બાઈક ચોરની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગત રાત્રે ગરબાડા નગરમાંથી વધુ 3 ચોરની ઘટનાઓ સામે આવી હતી જેમાં એક જ રાત્રિમાં જુદા જુદા વિસ્તારોમાં થી 3 બાઈકો ચોરાઈ હોવાનું સામે આવી રહ્યું છે. અને ચોરીની ઘટના સીસીટીવી માં પણ સીસીટીવી કેદ થવા પામી છે. જેમાં ગરબાડા બસ સ્ટેશન વિસ્તારમાંથી યામાહા કંપનીની એન્ટી બાઈક તથા મંડી ફળિય.