તળાજા: દાઠા પોલીસના પ્રોહિબિશન ગુનાનો આરોપી બોરડા નજીકથી ઝડપાયો
ઇગ્લીંશ દારૂનાં ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી વી.બી.ચૌધરી તથા એચ.પી.બારડ તથા પેરોલ ફર્લો સ્કવોડના અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવ્રૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપે