શહેરના બંદરે ફરી 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું,ચોમાસું સક્રિય થવાથી 40 થી 60 કિમીની ઝડપે પવન ફુંકાવાની શકયતા
Veraval City, Gir Somnath | Sep 4, 2025
વેરાવળ બંદરે ફરી 3 નંબરનું સિગ્નલ લગાવાયું.માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી એલર્ટ કરવામાં આવ્યા.હાલ ચોમાસુ સક્રિય થયું...