અંજાર: શહેરમાં શહેરીજનો માટે બનાવવામાં આવેલ કામોને સત્વરે શરૂ કરવા બાબત વિરોધપક્ષનેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા લેખિત રજૂઆત
Anjar, Kutch | Jan 31, 2026 અંજાર તાલુકાના વરસામેડી અંડરબ્રિજ,જેશલ તોરલ ગેસ્ટ હાઉસ,તથા હિન્દૂ સમશાનમા નખાયેલ ગેસ સમશાન વગેરે વસ્તુઓ શરૂ કરાવવા અંજાર વિરોધપક્ષનેતા નગરપાલિકા રાજેન્દ્રસિંહ ટી જાડેજાએ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી છે.