ખંભાળિયા: સ્ટેટ હાઇવેથી લાલુકા સુધીના માર્ગનું રૂ.1.10 કરોડના ખર્ચે કરાશે નવીનીકરણ; ગ્રામજનો દ્વારા કરાયું ખાતમુહૂર્ત.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 5, 2025
ખંભાળિયા તાલુકાના લાલુકા ગામથી સ્ટેટ હાઈવે સુધીના બિસ્માર માર્ગનું અંદાજીત 1.10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે....