લાઠી: શહીદ વીર મેહુલભાઈ ભુવાનો પાર્થિવ દેહ માદરે વતન પહોંચ્યો લાઠી,દામનગર પંથક હીબકે ચડ્યું અશ્રુભીની આંખે અપાઈ શ્રદ્ધાંજલિ.
Lathi, Amreli | Sep 20, 2025 શહીદ વીર જવાન મેહુલભાઈ ભુવાને પાર્થિવ દેહ માદરે વતન પહોંચ્યો .લાઠી, દામનગર પંથક હિબકે ચડ્યું.દામનગર એમ.પી.મહેતા વિદ્યાલયના પટાંગણમાં ધારાસભ્યો સંસદ સહિત લોકોએ આપી શ્રધાંજલિ..શહિદ જવાનને શ્રધાંજલિ આપવા હજારો દેશભક્તો ઉમટ્યા અમરેલી સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય કૌશિક વેકરીયા, સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળા, લાઠી ધારાસભ્ય જનક તળાવીયા, ધારી ધારાસભ્ય જે.વી. કાકડિયાએ આપી શ્રધાંજલિ.....