રાજુલા: રાજુલાના દેવકા ગામે તણાઈ ગયેલા ૧૦ જેટલા ઘેટાને બદલે વળતરરૂપે પોતાના ખર્ચે ૧૦ નવા ઘેટાની ભેટ આપતા ધારાસભ્ય
Rajula, Amreli | Jun 21, 2025
થોડા દિવસ પહેલા પડેલા વરસાદમાં રાજુલાના દેવકા ગામે માલધારીના ઢોર તણાઈ ગયા હતા ત્યારે માલધારીને નુકસાની થતા આ વાતની જાણ...