ભુજ: NSUI દ્વારા સંસ્કાર કોલેજ અને તોલાણી કોલેજની ઘટના બાદ સુરક્ષા મુદ્દે કલેક્ટર અને કચ્છ યુનિવર્સિટીએ આવેદન પાઠવ્યું
Bhuj, Kutch | Aug 29, 2025
કચ્છ જિલ્લા NSUI દ્વારા કચ્છ કલેકટર શ્રી અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે જે...