જેતપુર: કાગવડ-પીઠડીયા રેલવે ટ્રેક પર મળેલી પરિણીતાની લાશનો ભેદ ઉકેલાયો
Jetpur, Rajkot | Oct 21, 2026 જેતપુરના કાગવડ અને પીઠડીયા વચ્ચે રેલવે ટ્રેક પરથી 20 વર્ષીય પરિણીતા દક્ષાબેન શીંગારનો મૃતદેહ મળ્યો હતો. લગ્નના માત્ર 6-7 મહિનામાં જ બનેલી આ ઘટનાનો ભેદ વીરપુર પોલીસે ઉકેલ્યો છે.