ભાવનગર શહેરના કુંભારવાડા મહમદ ની મસ્જિદ નજીક મારામારીની ઘટના બની જૂની અદાવત ને લઈને બે પક્ષ વચ્ચે મારા માટેની ઘટના બની હતી જેમાં વાહનોને પણ નુકસાન કરવામાં આવ્યું બંને પક્ષે એક એક વ્યક્તિને ઇજા પહોંચતા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.