અબડાસા: નાગિયારી ગામ પાસે નશામાં ચકચુર ST ડ્રાઈવરે કારને ટક્કર મારી
Abdasa, Kutch | Oct 6, 2025 ભુજના નાગિયારી ગામ પાસે નશામાં ચકચુર ST ડ્રાઈવરે કારને ટક્કર મારી ST બસના ચાલક પ્રકાશ અસારી સામે ગુનો નોંધી માનકૂવા પોલીસે અટક કરી ડ્રાઈવર સીટ બાજુમાં બેઠેલો નલિયા ડેપોનો બીજો એક ડ્રાઈવર સૂર્યસિંહ સોલંકી પણ નશાયુક્ત હાલતમાં ઝડપાયો નલિયા ડેપોની નલિયા-કૃષ્ણનગર (અ’વાદ) રૂટની બસમાં ૬૦ પેસેન્જર સવાર હતા