પૂર્વ કચ્છમાં ઓવરલોડ વાહનો બાબતે ભચાઉ કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારી કચેરી બહાર અનશન આંદોલન કરવામાં આવ્યું હતું. જે આંદોલન આજે સમાપ્ત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા શિવરાજસિંહ જાડેજાએ માહિતી આપી હતી.
ભચાઉ: પ્રાંત કચેરી બહાર કોંગ્રેસ દ્વારા અનશન આંદોલનનો અંત, શિવરાજસિંહે વિગતો જણાવી - Bhachau News