વઢવાણ સહિત સમગ્ર જિલ્લામાં મોટા પ્રમાણમાં ચણા નું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે સરકાર દ્વારા ચણા ની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં નથી આવ્યું ત્યારે સરકાર દ્વારા વહેલીતકે ચણાની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે પ્રવિણભાઇએ પ્રતિક્રિયા આપી હતી.