જામનગર શહેર: જીજી હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં એક લિફ્ટ બંધ થતા દર્દીઓને હાલાકી ભોગવી પડી #jansamasya
Jamnagar City, Jamnagar | Sep 7, 2025
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની સરકારી જીજી હોસ્પિટલ અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે, ખાસ કરીને જૂની બિલ્ડિંગમાં લિફ્ટ બંધ...