આણંદ: જિલ્લામાં સોમવારે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો, પેટલાદ સહિત અનેક સ્થળે ગાજવીજ સાથે વરસાદ પડ્યો
Anand, Anand | Oct 6, 2025 આણંદ જિલ્લામાં સોમવારે સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.વાદળો ચડી આવ્યા હતા અને વીજળીના ચમકારા સાથે પંથકમાં વરસાદ પડ્યો હતો. પેટલાદ સહિત અનેક સ્થળે ધોધમાર વરસાદ પડ્યો હતો.