રાજુલા: રાજુલામાં સફાઈકર્મીઓની હડતાળ ઉગ્રાઈ,હંગામી કર્મચારીઓ સાવરણા આંચકતા પોલીસ બંદોબસ્ત વચ્ચે અટકાયત
Rajula, Amreli | Sep 4, 2025
રાજુલા નગરપાલિકાના લગભગ 150 સફાઈકર્મીઓ છેલ્લા ચાર દિવસથી 30 દિવસ નોકરીની માંગ સાથે હડતાળ પર છે. શહેરમાં સફાઈ કામગીરી...