હાલોલ: હાલોલમાં હજરત સૈયદ મોયુનુંદિન બાબા કાદરીના પ્રથમ ઉર્ષ ની ઉજવણી નિમિતે મેહમિલે મિલાદનો કાર્યક્રમ યોજાયો હતો
Halol, Panch Mahals | Sep 13, 2025
હાલોલ શહેરના હોટલ વેલી પાસે શૂર્કવારે સાંજના સુમારે મેહમિલે મિલાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરાના ખાનકાહે એહલે...