બોરસદ તાલુકાના ભાદરણ ગામેથી પગપાળા સંઘ ભાવનગર જવા માટે નીકળ્યો હતો અને તે સંઘમાં જોડાયેલ એક યુવક ધોલેરા નજીકથી ગુમ થવાનો બનાવ બન્યો છે. સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બોરસદ: ભાદરણનો યુવક ગુમ થતા ચકચાર, પગપાળા સંઘમાં ભાવનગર જવા નીકળ્યો હતો અને ધોલેરા નજીકથી ગુમ થયો - Borsad News