ચુડા: ચુડા તાલુકા છલાળા ગામે સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝરણાબેન જોષી એ મુલાકાત લીધી અને પ્રતિક્રિયા આપી હતી.
Chuda, Surendranagar | Sep 3, 2025
ચુડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ના નિકાલ ના અભાવે ઠેર ઠેર...