સુરતના પુના ગામ વિસ્તારમાં આજરોજ બપોરના સમયે એક કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો જે આ લોકો દ્વારા જાણવામાં આવ્યું હતું કે કાર્ડ ચાલક બેફામ રીતે કાર હંકારીને જઈ રહ્યો હતો અને કેટલાક લોકોને અરફેટે લીધા હતા. ત્યારબાદ ઇલેક્ટ્રીક કાળના ચાલક ભાગવા જતા ગાય ભેંસના તબેલામાં કાળ જઈને અથડાતા અકસ્માત સર્જાયો હતો. લોકોએ કાર ના ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.