તળાજા: તળાજા મહુવા ચોકડી પર ઝપાઝપીનો વીડિયો વાયરલ
#viral
તળાજા શહેરમાં કાયદો-વ્યવસ્થાને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. મહુવા ચોકડી વિસ્તારમાં થયેલી ઝપાઝપીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સમયે કેટલાક લોકો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને ઝપાઝપી સર્જાઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે બાદ વીડિયો ઝડપથી વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં કેટલા