કઠલાલ: કઠલાલ ના સર્વ સમાજ ના યુવાનોએ કર્યું બ્લડ ડોનેટ .બ્રહ્મ સમાજના અગ્રણી શાંતિલાલ રાવલને સર્વ જનતાએ કર્યું બ્લડ ડોનેટ
Kathlal, Kheda | Sep 15, 2025 કઠલાલ ના સર્વ સમાજ ના યુવાનોએ કર્યું બ્લડ ડોનેટ કઠલાલ ના બ્રહ્મ સમાજના અગ્રણી શાંતિલાલ રાવલને સર્વ જનતાએ કર્યું બ્લડ ડોનેટ કઠલાલ શહેરના ભાજપ ના પૂર્વ પ્રમુખ શાંતિલાલ રાવલને પડી હતી લોહીની જરૂર શાંતિલાલ રાવલને લીવર ટ્રાન્સફરને લઈને પડી હતી લોહીની જરૂર