આજરોજ અંકલેશ્વરના ડી.વાય.એસ.પી. ડો.કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં રોડ સેફટી અવેરનેસ અંતર્ગત અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે લુપિન ફાઉન્ડેશન અને પોલીસ વિભાગ દ્વારા ઉતરાયણ પર્વ નિમિતે આજરોજ બપોરના અરસામાં ગળાના સેફટી સ્કાફ આપવામાં આવ્યા હતા.અને તહેવારમાં સાવચેતી પૂર્વક તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી હતી.