સાગબારા: સાગબારા ના પટેલ ફળિયા માંથી જુગાર ઝડપી પાડતી સાગબારા પોલીસ.
સાગબારા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ધનસેરા ગામ પાસેથી સાગબારા ના પટેલ ફળિયા માંથી એક વ્યક્તિ આંક ફરક ના આંકડા લખાવતો હોય તેથી પોલીસે તેને રૂપિયા 230 ના મુદ્દામાં સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી