અમરેલીના મોટા આંકડિયામાં ‘અંજીર સફળ કૃષિ શિબિર’નું કરાયું આયોજન : પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને પ્રેરણા
Amreli City, Amreli | Sep 7, 2025
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા મોટા આંકડિયા ખાતે ‘અંજીર સફળ કૃષિ શિબિર’ યોજાઈ હતી. સૌરાષ્ટ્રના ખેડૂતોને...