વેજલપુર: અમદાવાદના વસ્ત્રાપુરમાં શ્વાનને લઇ ભારે વિવાદ, સોસાયટીના લોકોએ શ્વાનોને ખાવાનું આપતી મહિલાને માર માર્યો
Vejalpur, Ahmedabad | Aug 24, 2025
અમદાવાદના વસ્ત્રાપુરમાં સેટેલાઇટ સેન્ટર સોસાયટીમાં શ્વાનને લઇ ભારે વિવાદ સર્જાયો. શ્વાને મહિલાને કરડતા વિવાદ થયો....