શહેરા: શહેરાની શ્રીમતી એસ.જે.દવે સાર્વજનિક હાઇસ્કુલ ખાતે આગામી તા.૧૬ સપ્ટેમ્બરે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
Shehera, Panch Mahals | Sep 13, 2025
ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ અંતર્ગત...