વિરમગામ: બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતી નિમિત્તે વિરમગામ શહેરમાં ઉજવણી
બંધારણ ના ઘડવૈયા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતી નિમિત્તે વિરમગામ શહેર માં 11 વાગ્યાની આસપાસ શોભાયાત્રા રેલી યોજાઇ,મોટી સંખ્યામા લોકો જોડાયા સ્વાગત કરવામા આવ્યુ. ડો.બાબાસાહેબ આંબેડકર બ્રિજ થી શહેરના માર્ગો પર વિશાળ રેલી યોજાઈ...