ધંધુકા: *ધંધુકામાં હોમગાર્ડના પગાર વધારાના મુદે સ્થાનિક કોર્પોરેટરે વિડિઓના માધ્યમથી રજુઆત કરી.*<nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=હોમગાર્ડ nis:value=હોમગાર્ડ nis:enabled=true nis:link/> hom
*હોમગાર્ડના પગાર વધારાના મુદે સ્થાનિક કોર્પોરેટરે વિડિઓના માધ્યમથી રજુઆત કરી.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના નગરપાલિકાના સદસ્ય દ્વારા આજ રોજ રવિવારે બપોરે 12 વાગ્યા આજુબાજુ હોમગાર્ડ જવાનોના નિવૃત્તિ સમયમાં 3 વર્ષનો સરકારે વધારો છે તેને બિરડાવ્યું હતું તો બીજી બાજુ હોમગાર્ડના પગાર વેતન પર પણ આક્ષેપ સાથે રજુઆત કરી હતી. હાલ તેઓ દ્વારા સોશ્યિલ મીડિયામાં વિડિઓથી રજુઆત કરી હતી. વધુમાં જણાવ્યા મુજબ આગામી સમયમાં આ મુદે ધ્યાન.