વડોદરા: અકોટા વિધાનસભા નો સ્નેહ મિલન સમારોહ યોજાયો
નુતન વર્ષ હોય એટલે નવા વર્ષ નિમિત્તે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ની આગેવાનીમાં હનુમાનજીના મંદિર ખાતે સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય એ કોર્પોરેટરો પાર્ટીના પદ અધિકારીઓ કાર્યકરો સહિત નાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.