મણિનગર: અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજનારો 'સૂર્યકિરણ' એરોબેટિક એર શો રદ
અમદાવાદમાં 'સૂર્યકિરણ' એરોબેટિક એર શો રદ્દ કરવામાં આવ્યો.. રિવરફ્રન્ટ પર રવિવાર, 26મી ઓક્ટોબરે યોજાનારો એર શો છેલ્લી ઘડીએ અમુક કારણોસર શનિવારે 4 કલાકની આસપાસ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે આગામી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ એર શો યોજશે.