જિલ્લાના ધરાયની બાલમુકુંદજી હવેલીના મુખિયાજી અને ટ્રસ્ટી વચ્ચે થઈ મારામારી જેના વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ.
Amreli City, Amreli | Nov 11, 2025
અમરેલી જિલ્લા ના ધરાઈ ની બાલમુકુંદજી હવેલીના મુખ્યાજી અને ટ્રસ્ટી વચ્ચે થઈ મારામારી.ધરાઇ ની પ્રસિધ્ધ બાલમુકુન્દ હવેલીમાં બોલી બઘડાટી.હવેલીમાં મુખ્યાજીના સેવા પૂજાના સમયે થઈ મારામારી.સામસામી થયેલી મારામારીની ઘટના આજ રોજ તા.11/11/2025 ના રોજ 6/30 કલાક ની આસપાસ સીસીટીવીમાં ફુટેઝ થયા વાયરલ બન્ને પક્ષોની પોલીસ ફરિયાદ નોંધાઈ.