અમદાવાદ શહેર: થલતેજ મેટ્રો સ્ટેશન પાસે લાયસન્સ વગર ગાડી ચલાવનારે પોલીસકર્મીને ટક્કર મારી, પોલીસે આરોપીની કરી ધરપકડ
મોકડ્રીલમાં સ્થાનિક બોડકદેવ પોલીસ બંદોબસ્તમાં હતી ત્યારે પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે રોડ પર અવર-જવર બંધ કરાવી હતી ત્યારે શીલજ થી થલતેજ ગામ તરફ આવતા એ કાર ચાલકે ઉપાડ ઝડપે ગાડી ચલાવી હતી જેને પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા રોકવામાં આવતા ઉપર ગાડી ચડાવી દીધી હતી અને પાડી દીધાતા જેમાં તેને ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા..