રાજકોટ પૂર્વ: તિરંગાયાત્રામાં કોર્પોરેશનનાં સત્તાધીશોની બેદરકારી સામે કોંગ્રેસનો આક્રોશ, મુખ્યમંત્રીની સાથે ગૃહમંત્રીને રજૂઆત કરાશે
Rajkot East, Rajkot | Aug 13, 2025
ગઈકાલે યોજાયેલ તિરંગા યાત્રા દરમિયાન ઓપરેશન સિંદૂરના બેનરમાં પાકિસ્તાની પ્લેન દર્શાવાતા કોંગ્રેસે આ વાતનો સખત વિરોધ...