શહેરમાં બંધ થઈ ગયેલી સીટી બસ જવા ને લઈ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ગંગાજળિયા તળાવ ખાતેથી પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Aug 19, 2025
ભાવનગર શહેરમાં સીટી બસ સેવા ધીમે ધીમે બંધ કરી દેવામાં આવી એકમાત્ર શરૂ હતી તે રૂટને પણ બંધ કરી દેવાયો ત્યારે હવે ભાવનગર...