પલસાણા: ટીબીના દર્દીઓને પોષણક્ષમ કીટ આપવાનો કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા યોજાયો જેમાં 50 દર્દી ને કીટ આપવામાં આવી
Palsana, Surat | Sep 22, 2025 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગ રૂપે બારડોલી તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીના હોલમાં રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરી ક્લબ અમરજીતસિંઘ ની અધ્યક્ષતામાં ટીબી ના દર્દીઓને પોષણ યુક્ત આહારની કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો