આણંદ શહેર: રેડ ક્રોસ ખાતે "ફીટ ઇન્ડિયા, ફિટ મીડિયા" અંતર્ગત ચેકઅપ કેમ્પ યોજાયો, મીડિયા કર્મીઓએ પ્રતિક્રિયા આપી
આણંદ ખાતે "ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા" થીમ અંતર્ગત મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રિનિંગ કેમ્ય યોજાયો હતો.ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, આણંદ ખાતે જિલ્લાના ૩૯ જેટલા મીડિયાના મિત્રોએ આરોગ્યનું સ્ક્રીનીંગ કરાવીને કેમ્પનો લાભ લીધો હતો. લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મૂહિમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા અને રાજ્ય સરકારના ઉપક્રમે મીડિયા કર્મીઓના હેલ્થ ચેક અપ" ફીટ ઇન્ડિયા, ફિટ મીડિયા" કાર્યક્રમ યોજાયો હતો. બપોરે 2:00 વાગ્યે પ્રતિક્રિયા આપ.