આણંદ: આણંદ વિદ્યાનગર રોડ ઉપર ગત મોડી રાત્રે ટાઈમ સિનેમા સામે અકસ્માત સર્જાયો જેને લઇ વિદ્યાનગર પોલીસ સ્ટેશનને ફરિયાદ દાખલ
Anand, Anand | Nov 5, 2025 આણંદ વિદ્યાનગર રોડ ઉપર ટાઈમ સિનેમાની સામે અને પોલીસ લાઈન ની સામે આવેલા ઇલેક્ટ્રીકના પોલમાં એક swift ગાડી નો ચાલક નશામાં ભૂત બેફામ સ્પીડે કાર ચલાવતા ટાઈમ સિનેમાની સામે આવેલા ઇલેક્ટ્રીકના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી swift ગાડી નો નંબર gj 23 ce 4223 હોવાનું સામે આવ્યું હતું કોઈ રાહદારી દ્વારા 112 પોલીસ સેવાને ફોન કરતા તેઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનને જાણ કરતા વિદ્યાનગર પોલીસે આવી તપાસ કરતા કારચાલક નશો કરેલી હાલતમાં ઝડપાઈ ગયો હતો