Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

Surat Flood Relief: સંગીતાબેન પાટીલ પહોંચ્યા અસરગ્રસ્તો વચ્ચે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા લિંબાયતના ગીતા નગરના પૂર અસરગ્રસ્તોને અનાજ કીટ, ઘરવખરી અને ₹6800ની કેશડોલ્સ સહાયનું વિતરણ કરાયું. અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ મુશ્કેલીઓ જાણી અને રાજ્ય સરકાર સતત પડખે હોવાનું કહી સાંત્વના પાઠવી. મુખ્યમંત્રીના આદેશથી જિલ્લા વહીવટી તંત્ર ૨૪ કલાક કાર્યરત રહીને શહેરીજનોને મદદરૂપ થવા પ્રયાસો કરી રહ્યું છે. પૂરના કારણે થયેલા આર્થિક નુકસાન સામે લોકો ઝડપથી સામાન્ય જીવન શરૂ કરી શકે તે માટે તંત્ર દ્વારા સર્વે કરી વિના વિલંબે સહાય ચૂકવાઈ રહી છે. #surat #suratnews #floodrelief #limbayat #geetanagar #gujarat #breakingnews #gujaratinews #hotlinenews #flood #relief #cashdole #government #latestnews #news #india #suratcity #shorts #update #help

Udhna, Surat | Jul 14, 2026

MORE NEWS

ઉધના પોલીસનો માનવતાભર્યો પ્રયાસ 

ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા બાળકને માત્ર થોડા જ કલાકોમાં શોધી કાઢી તેની માતાના સુરક્ષિત હવાલે સોંપી ઉધના પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરી ફરી એકવાર સાબિત થઈ છે.

પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમે CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો.

આ કામગીરીમાં ઉધના પોલીસની સંવેદનશીલતા, સમયસરની કાર્યવાહી અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય રહી.

 ઉધના પોલીસને સલામ! જનતાની સુરક્ષા અને સેવા માટે સતત કાર્યરત ગુજરાત પોલીસ.

#SuratPolice #UdhnaPolice #GoodWork #GujaratPolice #Surat Humanity PoliceService PublicSafety

ઉધના પોલીસનો માનવતાભર્યો પ્રયાસ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા બાળકને માત્ર થોડા જ કલાકોમાં શોધી કાઢી તેની માતાના સુરક્ષિત હવાલે સોંપી ઉધના પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરી ફરી એકવાર સાબિત થઈ છે. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમે CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો. આ કામગીરીમાં ઉધના પોલીસની સંવેદનશીલતા, સમયસરની કાર્યવાહી અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય રહી. ઉધના પોલીસને સલામ! જનતાની સુરક્ષા અને સેવા માટે સતત કાર્યરત ગુજરાત પોલીસ. #SuratPolice #UdhnaPolice #GoodWork #GujaratPolice #Surat Humanity PoliceService PublicSafety

Udhna, Surat | Jul 13, 2026

Krishna First Aagman in Surat 😍❤️

Krishna First Aagman in Surat 😍❤️

Udhna, Surat | Jul 13, 2026

ડિંડોલી પોલીસનું પાનના ગલ્લા અને ચાની કીટલીઓ પર સઘન ચેકિંગ

 નશાકારક વસ્તુઓના વેચાણ સામે પોલીસે હાથ ધરી કાર્યવાહી

ચાની કીટલીઓ પર બેસતા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ અને ચેકિંગ હાથ ધરાયું

#krantisamaynews #krantisamay #gujarat #surat

ડિંડોલી પોલીસનું પાનના ગલ્લા અને ચાની કીટલીઓ પર સઘન ચેકિંગ નશાકારક વસ્તુઓના વેચાણ સામે પોલીસે હાથ ધરી કાર્યવાહી ચાની કીટલીઓ પર બેસતા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ અને ચેકિંગ હાથ ધરાયું #krantisamaynews #krantisamay #gujarat #surat

Udhna, Surat | Jul 13, 2026